सामवेद
Samved(Guj.)
Quantity
- By : Swami Dayanand Sarswati
- Subject : Samved, Ishwar Granth, Vedas, Ved, Gujarati ved
- Category : Vedas
- Edition : 2009
- Publishing Year : N/A
- SKU# : N/A
- ISBN# : N/A
- Packing : N/A
- Pages : 564
- Binding : Hard Cover
- Dimentions : N/A
- Weight : N/A
Keywords : Samved Ishwar Granth Vedas Ved Gujarati ved vedas Ved set atharvved samved rigved Yajurved ishwar ved vani 4 Vedas in Gujarati 4 Vedas in Gujarati Book Arthved in Gujarati Rugved in Gujarati Atharva in Gujarati Atharva Veda in Gujarati सम्पूर्ण वेद सेट - (गुजराती)
સારના પ્રાચીનતમ જ્ઞાનનું ઉદ્ગમસ્થાનવેદો છે. વેદ એ ઈશ્વરીય જ્ઞાન-વિજ્ઞાન એ છે. એ જ્ઞાન-ગંગોત્રીનો પ્રવાહ સંસારના પટ પર અનેક વહેણોમાં પ્રવાહિત થયેલ છે, સર્વવિદ્વાનોએ બુદ્ધિની એરણ પર તર્કનાહથોડાથી ટીપીને પ્રતિપાદન કરેલ છે.
તેનું પર્વ અને પાશ્ચાત્ય વેદ એ ઈશ્વરોક્ત –પરમ સત્ય અને સર્વસત્ય વિદ્યાઓથી યુક્ત છે. સૃષ્ટિની આદિમાં ઋષિઓનાં હૃદયમાં પ્રેરણા દ્વારા જે સત્ય જ્ઞાનપ્રદાન કર્યું અને જેમણે તેનો આવિષ્કાર કર્યો, તે જ્ઞાનને વેદ કહે છે. તે વેદ સૃષ્ટિના આરંભથી લઈને ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા ઉત્તરોત્તર સાંભળીને, કંઠસ્થ કરીને જાળવી રાખવામાં આવ્યા તેથી તેને “શ્રુતિ' પણ કહે છે.
વેદ ચાર છે - તેમાં ઋગ્યેદ એ સંસારના પ્રાણી અને પદાર્થ સંબંધી, આત્મા અને પરમાત્મા સંબંધી-વિષયક જ્ઞાનકાંડ છે. યજુર્વેદ મનુષ્યોનાં કર્મસંબંધી કર્મકાંડ, સામવેદ ઉપાસના કાંડ અને અથર્વવેદવિજ્ઞાન કાંડ છે.
સામવેદ પરિચય : સામવેદની તેર વિભિન્ન શાખાઓનાં નામ ગ્રંથોમાં મળે છે. પરંતુ તેમાંથી વર્તમાનમાં
કૌથુમીય, રાણાયનીય અને જૈમિનીય એ ત્રણ શાખાઓ જ પ્રાપ્ત છે. કૌથુમીય અને રાણાયનીયમાં માત્ર પ્રપાઠકે = અધ્યાયો વગેરેની ભિન્નતા છે, પરન્તુ જૈમીની શાખામાં મંત્રોની શાખા અને પાઠમાં પણ ભિન્નતા જોવા મળે છે. સામવેદનું વર્ગીકરણ મુખ્ય આર્થિક અને ગાન એમ બે વિભાગમાં જોવા મળે છે, આર્થિકએ ઋચાઓ-મંત્રોનો સમૂહ છે, તેના પૂર્વાચિક અને ઉત્તરાચિકમુખ્ય બે ભાગ છે-વચ્ચે સંક્ષિપ્ત મહામાન્ય આર્થિક પણ છે.
પૂર્વાર્ચિકમાં રાણાયનીય શાખા અનુસાર છ પ્રપાઠક છે. તેને બે અને ત્રણ ભાગમાં પ્રપાઠકાઈ અને તેમાં દશતિ મંત્રોથી વિભક્ત કરેલ છે. કૌથુમ શાખામાં છ અધ્યાયમાં અનેકખંડો અથવાદશતિ =સક્ત અર્થાત્ મંત્રોનો સમૂહ આવેલ છે. દશતિથી દશ‘ત્ર-ઋચાઓ = મંત્રોનું ગ્રહણ થાય છે, પરન્તુ તેમાં અધિક અથવા ન્યૂન સંખ્યા પ - મળે છે.
પ્રથમ અધ્યાયને આગ્નેયકાંડ અર્થાતુ પર્વ કહે છે. બે થી ચાર અધ્યાય સુધી ઐન્દ્રપર્વ, પાંચમો પવમાનપર્વ, છઠ્ઠો અરણ્યપર્વ અને અત્તમાં પરિશિષ્ટ રૂપે મહાનાન્ય આર્થિકમાં મહાનાન્ની ઋચાઓ-મંત્રો આપવામાં આવેલ છે. પ્રપાઠકને બે અથવા ત્રણ પ્રપાઠકાર્યમાં મંત્રોને સૂક્ત રૂપમાંવિભક્ત કરેલ છે. આ પૂર્વાચિકમાં ૬પ૦ મંત્રો આવેલા છે. ઉત્તરાચિકમાં રાણાયનીય શાખાનુસાર નવ પ્રપાઠક છે અને તેમાં પ્રત્યેક
કૌથુમ શાખામાં ૨૧ અધ્યાયો છે. તેમાં અનેક ખંડોમાં ‘ત્ર' મંત્રોનો સંખ્યાદર્શક સમૂહ [જને પ્રસ્તુત પૂર્વાચિંકના ૬૫૦+ ૧૨૨૫= ૧૮૭૫ કુલ મંત્રો સામવેદમાં આવેલા છે. અનુવાદમાં સૂક્ત શીર્ષક આપેલ છે] તેથી વિભાગ કરેલ છે. આ ઉત્તરાચિકમાં ૧૨૨૫ મંત્રો આવેલા છે. આ રીતે ,
ભક્તિ, અર્ચના વગેરે ઉપાસના દ્વારા–પરમાત્માની ઉપ=સમીપકે પાસે આસન= બેસવું અર્થાત્ પરમાત્માની સમીપ પૂર્વ નિર્દેશાનુસાર સામવેદ એ ઉપાસના વિષયક હોવાથી તેમાં જીવાત્મા દ્વારા પરમાત્માની સ્તુતિ, પ્રાર્થના લઈ જનાર છે. જેમાં સામવેદની ઋચાઓ-મંત્રો દ્વારા વિવિધ રીતે વિભિન્ન છંદો દ્વારા ગાન કરવામાં આવે છે.